કંકુના કાગળ ……….દીપક ત્રિવેદી
કંકુના કાગળ આવ્યા .. !
ઝળહળ દીવા રે પ્રગટાવ્યા …!
ઝૂલી હથેળી ઝૂલી લસરક .. ગલગોટાને બાંધી ..!
ખુલી આંખ અધખુલ્લી રે ..તડકામાં આવી આંધી ..!
શ્રાવણ ઝરમરિયા વરસાવ્યા …!
કંકુના કાગળ આવ્યા ….!
દરિયે અધવચ્ચ મુકો રે …અંધારા હાંફળ-ફાંફળ ..!
મેઘધનુનો ભુક્કો રે ..કંકુના વાદળ આગળ ..!
ચંદરવે રંગ ઉછળ્યા ….!
કંકુના કાગળ આવ્યા …..!
દીપક ત્રિવેદી———

No comments:
Post a Comment