આગમન —————-દીપક ત્રિવેદી
નીલકમલ પત્રોની ધારે
તડકો બેઠો એક સવારે
ઝબકે આખી પ્રશ્નકુંડળી
કોઈ કવિતા – દત્ત વાદળી
હિમ – પર્વતોના સથવારે
તડકો બેઠો એક સવારે
ઝળહળ આખી અલકાનગરી
મત્ત – પવન ઉડાડે ડમરી !
કોણ નદી ગંગા ઉતારે ?
નીલકમલ પત્રોની ધારે
———–દીપક ત્રિવેદી
નીલકમલ પત્રોની ધારે
તડકો બેઠો એક સવારે
ઝબકે આખી પ્રશ્નકુંડળી
કોઈ કવિતા – દત્ત વાદળી
હિમ – પર્વતોના સથવારે
તડકો બેઠો એક સવારે
ઝળહળ આખી અલકાનગરી
મત્ત – પવન ઉડાડે ડમરી !
કોણ નદી ગંગા ઉતારે ?
નીલકમલ પત્રોની ધારે
———–દીપક ત્રિવેદી
No comments:
Post a Comment